Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પતિની હત્યા કરનાર લેખિકાની ધરપકડ

નવી દિલ્હી: અમેરિકામા રોમાંટિક ઉપન્યાસની લેખિકાને પતિની હત્યા કરવામાં આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી છે  લેખિકા નેન્સી ક્રામ્પટન બ્રાંફી પર પોતાના પતિ ડેનિયલ બ્રાંફીની હત્યા કરવાનો આરોપ છે 2 જૂનના રોજ નેસીના પતિની હત્યા થઇ છે અને આ વાત તેમને ફેસબુક પર જાહેર કરી છે અને મજેદાર વાત તો એક છે કે તેમને એક બ્લોગ પણ લખ્યો છે કે કઈ રીતે તમારા પતિનું મર્ડર કરવું તો આ બધા કારણોસર તે ચર્ચાનું કેન્દ્ર બની અને તપાસ થતા તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:16 pm IST)