Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

આ ચાઈનીઝ બકરાનો છે અનોખો અંદાઝ

નવી દિલ્હી:બકરી ઈદના અવસર પર એક  વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બકરો એક શખ્સને લાત મારી રહ્યો છે આ  વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને ટ્વીટર પર આ વીડિયોને  કરવામાં  આવ્યો છે. જેમાં એક ચાઈનીઝ બકરો કુંગ ફૂ સ્ટાઈલમાં એક શખ્સને લાત   મારી રહી છે. આ વીડિયોને  શેર કરતાની સાથે યુઝરે  લખ્યું છે કે ચાઈનીઝ બકરાને નઝરઅંદાજ કરો  કારણ કે તે કુંગ ફૂ જાણે છે. આ વીડિયોને  અત્યાર સુધીમાં ઘણાબધા લોકો જોઈ ચુક્યા છે.

(6:38 pm IST)