Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

બોલિવિયામાં ભીષણ માર્ગ અકસ્માતમાં 11ના મોત

નવી દિલ્હી: બોલિવિયામાં એક બસ અને ટ્રક વચ્ચે થઇ ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 2 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે એક સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના સોમવારના રોજ બની હતી જેમાં મ્રુતક લોકોમાં એક ગર્ભવતી મહિલાનો સમાવેશ થઇ રહ્યો છે અને એક બાળકનો પણ સમાવેશ થઇ રહ્યો છે.

 

(6:38 pm IST)