Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

પોતાની ફેવરિટ એક્ટ્રેસ જેવું દેખાવા લંડનનીકાયરા કેલીએ 13 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા

લંડનમાં રહેતી કાયરા કેલીએ પોતાની ફેવરિટ સ્ટારે કિમ કાર્દાશિયા જેવું દેખાવા માટે 13 લાખ રુપિયા ખર્ચી નાખ્યા છે. કાયરા કિમ જેવી દેખવા જેન્ડર ચેન્જ કરી પુરુષમાંથી સ્ત્રી બની ગઈ. એટલુ જ નહિં તેણે કિમ જેવો દેખાવ મેળવા માટે પોતાના ચહેરા અને શરીર પર ઢગલાબંધ સર્જરી કરાવી ચૂકી છે. તેણીએ ઈમ્પ્લાન્ટ તેમજ હોર્મોન્સની થેરાપી લઈ બ્રેસ્ટ અને હિપ્સ કર્યા છે.

(8:28 pm IST)