Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

આ બગીચાની સફાઈ કરે છે 6 બુદ્ધિમાન કાગડા

નવી દિલ્હી: ફ્રાંસમાં એક  થીમ પાર્કમાં પોતાના મેદાનની સાફ સફાઈ કરવા માટે બુદ્ધિમાન કાગડાઓને રાખવામાં આવ્યા છે આ કાગડાઓ કચરો ઉપાડીને બગીચાની  જમીનને સાફ સુથરી રાખે છે પશ્ચિમી ફ્રાસ સ્થિત પુઈ ડુ કુ  થીમ પાર્કમાં કાગડાઓને જમીનમાં પડેલ સિગરેટ કચરો ઉપાડીને કચરાપેટીમાં નાખવાનો હોય છે અને આ માટે તેને પ્રશિક્ષિત કરવામાં આવે છે આ કામ કરવા બદલ તેને જમવાનું આપવામાં આવે છે.

(6:41 pm IST)