Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

બુરખો ફેરવો બ્રિટેનમાં મહિલાને ભારે પડ્યો

નવી દિલ્હી: બ્રિટેનમાં બુરખો પહેરીને જવા પર એક ચાલકના કારણે મહિલાને બસમાં મુસાફરી કરવી અઘરી બની છે ચાલકે તેને આતંકવાદીની રીતે વર્તન કર્યું અને તેનો બુરખો હટાવીને ચહેરો જોવાની માંગ કરી અને કહ્યું કે તે બસમાં વિસ્ફોટ કરી શકે છે.એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મહિલા પ્રથમ બસમાં ઇસ્ટનથી બ્રિસ્ટોલ સીટી સેંટર જઈ રહી હતી ત્યારે તેમની સાથે આ પ્રકારનું વર્તન થયું હતું.

(6:41 pm IST)