Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સીરિયામાં બ્લાસ્ટમાં 39ના મોત

નવી દિલ્હી: સીરિયામાં વિદ્રોહીઓના કબ્જાવાળા ઇડબિલ પ્રાંતમાં આયુધ ભંડારની રીતે વપરાતી એક રીહાયશી બિલ્ડિંગમાં ગઈ કાલે થયેલ વિસ્ફોટમાં 12 બાળકો સહીત ઓછામાં ઓછા  39 લોકોના મોત નિપજ્યા છે માનવાધિકાર સંગઠન સિરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે કે રાજધાની ઇડબિલ શહેરના ઉત્તરમાં તુર્કી સીમા નજીક સરમાદા શહેરની એક બિલ્ડિંગમાં જબરદસ્ત વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

(6:39 pm IST)