Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મિત્રની સાથે મજાક કરવું પડ્યું ભારે

નવી દિલ્હી: ઘણીવાર સોશિયલ મીડિયા પર એવી વિડીયો વાયરલ થતી રહે છે જેને જોઈને સહુ કોઈ હેરાન રહી જાય એવી જ એક ખતરનાક વિડીયો હાલમાં સામે આવી છે નદીમાં જોયું હશે કે પાણીથી જેને દર લાગે તેને જ પાણીમાં ધક્કો મારવામાં આવે છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મિત્રોની સાથે 16 વર્ષીય જોર્ડન હોલગરસન લેવિસ નદીમાં ફરવા આવી હતી ત્યાં મજાક મજાકમાં એક મિત્રએ જોર્ડનને 60 ફૂટ ઊંચા પુલ પરથી ધક્કો મારી દીધો જેમાં આ કહી રહી છે કે મને ધક્કો ન આપતા હું આ માટે તૈયાર નથી આ ઘટનાનો 10 સેકેન્ડનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

(6:31 pm IST)