Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

છોકરીઓમાં નાની ઉંમરે ડાયાબિટીઝથી આયુષ્યનાં ૧૮ વર્ષ થાય ઓછાં

નવી દિલ્હી તા. ૧૩ : ૧૦ વર્ષ કે એથી નાની ઉંમરે જે છોકરીઓને ટાઇપ-૧ ડાયાબિટીઝ થાય થછે તેમનું આયુષ્ય આશરે ૧૮ વર્ષ જેટલું ઘટી જાય છે એવું સ્વીડનમાં થયેલા સ્ટડીમાં જાણવા મળ્યું છે રિસર્ચરોએ જણાવ્યું હતું કે નાની ઉંમરે છોકરાઓને ટાઇપ-૧ ડાયાબિટીઝ થાય તો તેમના આયુષ્યના ૧૪ વર્ષ ઘટી જાય છે. ર૭,૧૯પ લોકો પર ૧૦ વર્ષ સુધી સ્ટડી કરવામાં આવી હતી.

(3:54 pm IST)