Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

મેકસીકોમાં કેબલ બસ

ઉતરી મેકસીકો સીટીની નજીકના ગામ કુઆઉટિપીકમાં એરીયલ પબ્લીક ટ્રાન્સમીટ સીસ્ટમ કેબલ બસની લાઇન વન શરૂ થઇ ગઇ છે. માર્ચમાં અધીકારીઓ અને પત્રકારોએ કેબલ કારમાં બે મુખ્ય સ્ટેશનો કેમ્પોસ  રેવલ્યુશન અને ટાલપેકસકો વચ્ચેની સફર માત્ર ૬ મીનીટમાં કાપ્યુ હતું. આ ટ્રાન્ઝીટર સીસ્ટમ માટે ૪ લાઇન પ્રસ્તાવિત છે. પહાડી વિસ્તાર હોવાથી આ અંતર કાપવામાં ખાસો સમય નીકળી  જતો પણ નવી સીસ્ટમથી ૩૦ મીનીટ જ  થશે.

(3:14 pm IST)