Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ઇલેક્ટ્રીકકાર વસાવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે છે ખુશખબર.....માત્ર આટલા પૈસા દેતા મળી જશે કાર

નવી દિલ્હી: ઇલેકિટ્રક કાર વસાવવાની ઇચ્છા હોય અને ટેસ્લા બ્રેન્ડની કાર ખરીદવાની ક્ષમતા હોય તો સસ્તી અને ચાંગલી (બ્રેન્ડનું નામ) ઇલેકિટ્રક કાર હોમ ડિલિવરીમાં 930 ડોલર (લગભગ 70,000 રૂપિયા) માં મળે છે.

          નાના વાહનની ઇલેકિટ્રક મોટર 1.16 હોર્સ પાવર વીજળીનો વપરાશ કરે છે અને વધુમાં વધુ કલાકના 30 કિલોમીટરની ઝડપે દોડે છે. એમાં એરકન્ડિશનિંગ, હીટર, ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન, રેડિયો, રિવર્સ વ્યુ કેમેરા વગેરે સાધનો પણ મળી શકે છે. ચાંગલી કાર અઢી મીટર લાંબી, દોઢ મીટર પહોળી અને 1.80 મીટર ઉંચી છે.

(6:10 pm IST)