Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ચીનએ તાઇવાન મામલામાં અમેરિકાને આપી ચેતવણીઃ કહ્યુ આગસે મત ખેલો

         અમેરીકા દ્વારા તાઇવાનને ૧૦૮ એબ્રામ ટેન્ક, રપ૦ સ્ટિંગર મિસાઇલ સહિત ર.ર અબજ ડોલરના હથિયારોની સંભવિત વેચાણની મંજુરી આપ્યા પછી  ચીનના વિદેશમંત્રી વાંગ-ઇ એ એને (અમેરીકા) આગથી નહી રમવાની ચેતવણી આપી છે.

         ચીનથી અલગ થઇ તાઇવાન ૧૯૪૯ થી  સ્વસાશિત રહ્યો છે. જયારે ચીન એને પોતાનો હીસ્સો બતાવી રહ્યો છે. કોઇ વિદેશી તાકાતએ આ મામલામા હસ્તક્ષેપ ન કરવો જોઇએ.

(11:48 pm IST)