Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

જિબ્રાલ્ટરે બે ભારતીયોને હિરાસતમાં લેવાની પુષ્ટિ કરી

નવી દિલ્હી: રોયલ જિબ્રાલ્ટર પોલીસે સીરિયા વિરુધ્દ લગાવવામાં આવેલ એક યુરોપીય સંઘના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાના મામલે બે ભારતીયોની ધરપકડ કરી હોવાની માહિતી મળી રહી છે સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે તેને દૂતાવાસની મદદ કરવામાં આવી હોવાની બાતમી પણ મળી છે જિબ્રાલ્ટર સ્પેનના તટ પર એક બ્રિટિશ વિસ્તાર આવ્યો છે. બે ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે અને તેને ભારતીય ઉચ્ચાયોગને સોંપવામાં આવી છે.

(6:20 pm IST)