Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

જાપાનના ક્યૂશૂ દ્વીપ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનના ક્યૂશૂ દ્વીપ સ્થિત કાગોશિમા પ્રાંતના નેજી વિસ્તારમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે અમેરિકી ભુસર્વેક્ષણ વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  શનિવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા તેની તીવ્રતા 6.1ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર 174 કિલોમીટરની ઊંડાઈમાં હતું હજુ સુધી કોઈ જાનમાલના સમાચાર મળી રહ્યા નથી.

(6:19 pm IST)