Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

દક્ષિણી ફિલિપીનમાં ભૂકંપના ઝટકાના કારણે ઓછામાં ઓછા 6ને ઇજા

નવી દિલ્હી: દક્ષિણી ફિલિપીનમાં શનિવારના રોજ ભૂકંપના ઝટકા મહેસસ કરવામાં આવ્યા છે બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણે જમીન ફાટી જતા આ ભૂકંપના  ઝટકામાં  લોકો ગભરાઈને ઘરની બહાર ચાલ્યા ગયા હતા. ભૂકંપના ઝટકા ચાર વાગ્યાને 42 મિનિટ પર મહેસુસ કરવામાં આવ્યા હતા  તેની તીવ્રતા 5.8ની આંકવામાં આવી છે. ભુકંપના ઝટકામાં દોડધામના કારણે 6 લોકોને ઇજા પહોંચી છે.

(6:19 pm IST)