Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

અફઘાનિસ્તાનમાં 26 આતંકવાદીનાં મોત: પાંચને ઇજા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંતો જવજન અને તખારમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમ્યાન 26 આતંકવાદી મોતને ભેટ્યા છે તેમજ પાંચને ઇજા પહોંચી છે શાહીન સેના કોર 209ના પ્રવક્તા મહોમ્મ્દ  હનીફ રીજાઈએ શનિવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  શુક્રવારના રોજ જવજાન પ્રાંતના કાર્કિન જિલ્લા પર કબ્જો કરનાર તાલિબાનના આતંકવાદીઓને હુમલાનો જવાબ આપતા 26 મોતને ભેટ્યા છે તેમજ અન્ય 5ને ઇજા પહોંચી છે.

(6:18 pm IST)