Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

પુર્તગલમાં આ નવા કાનૂનને મળી મંજૂરી

નવી દિલ્હી: પુર્તગાલની સંસદે એક એતિહાસિક નિર્ણય કરતા જણાવ્યું છે કે તે એવા કાનૂનને મંજૂરી આપી રહ્યું છે જેમાં નાગરિકને 16 વર્ષની વયમાં પોતાનું લિંગ પરિવર્તન કરાવવાનો આપે નામ બદલવાની અનુમતિ આપવામાં આવશે.તેના માટે એમને કોઈ મેડિકલ રિપોર્ટ પણ નહીં દેખાડવી પડે પુર્તગાલના રાજનીતિક દળ લેફ્ટ બ્લોકથી સંસદ સૈદ્રાં ચૂન્હાએ જણાવ્યું છે કે આ કાનૂન હેઠળ પુર્તગાલ ડેનમાર્ક, માલ્ટા,સ્વીડન,આયરલૈંડ અને નોર્વે જેવા દેશોની જમાતમાં જોડાશે.

(6:34 pm IST)