News of Thursday, 12th July 2018

જાપાનના આ મહાશયને બનવું છે 1000 બાળકોનો પિતા

 

જાપાનના મિલિયોનેર મિત્સુતોકી શિગેતાને વધારેમાં વધારે બાળકોના પિતાના બનવાની ચાનક ચડી છે. તેના ગાંડપણને લીધે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગયો છે. તે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 2014માં તે 16 પિતાનો બાળક હોવાની વાત સામે આવી. મિત્સુતોકીને 1000 બાળકોના પિતા બનવાનું ઝનુન ચડ્યુ છે. તે દુનિયામાં બેબી ફેક્ટરીના નામથી ઓળખાય છે.

(1:00 am IST)
  • ભાદર ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક :સપાટી 14,60 ફૂટે પહોંચી ;ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં નવા નીરની આવક: નવા નીર આવતા લોકોના હૈયા આનંદિત access_time 12:45 am IST

  • રાજકોટના લોધીકામાં ભારે વરસાદથી પાણીમાં એક બાળક સહિત ત્રણ લોકો તણાયા :ખેતરમાં વરસાદી પાણીનું ઘોડાપુર આવતા ત્રણ લોકો તણાયા :ચાર વર્ષના બાળકનું મોત :અન્ય બે લોકોનો આબાદ બચાવ access_time 12:17 am IST

  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST