Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પેટની સમસ્યાને કારણે થઇ શકે છે ઘાતક બીમારી

નવી દિલ્હી: પેટની સમસ્યાને કારણે કેંસર થવાની સંભાવના રહે છે હાલમાં થયેલ એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પેટની ખરાબી સ્તન કેંસર થવામાં મહત્વનો ભાગ ભજવે છે અમેરિકી યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે પેટમાં આવતા બેક્ટેરિયામાં કોઈ પણ પ્રકારનો બદલાવ શરીર પર વ્યાપક અસર ઉભી કરે છે અને તે કારણોસર સ્તન કેન્સરની સંભાવના વધુ પડતી રહે છે એટલા માટે પેટના દર્દનો તાત્કાલિકમાં ઈલાજ કરાવવો ખુબજ જરૂરી છે.

 

(5:48 pm IST)
  • કચ્છના સરહદી વિસ્તાર હાજીપીર દરગાહ નજીક ગાજવીજ પવન સાથે જોરદાર વરસાદ વરસતા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા access_time 3:33 pm IST

  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST