Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વેનેઝુએલામાં સૈન્ય સીમા ઓળંગવાના પ્રયાસમાં સાતની ધરપકડ

નવી દિલ્હી: વેનેઝુએલામાં 30 એપ્રિલના રોજ થયેલ સૈન્ય સીમાને ઓળંગવાના પ્રયાસમાં 17 લોકોની ધરપકડ કરી છે જયારે આ મામલે પ્રથમ 34 લોકોની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી છે અભિયોગ પક્ષના વકીલદ્વારા  મળેલ માહિતી મુજબ ધાર્મિક મામલે  મંત્રાલયને જાન્યુઆરીથી મેં સુધી કામકાજની સમીક્ષા દરમ્યાન આ વાતચીત કરવામાં આવી હતી.

(6:18 pm IST)
  • કલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST

  • સૌરાષ્ટ્રના ૬૦ તાલુકામાં વરસાદઃ ૪૮ કલાકમાં ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ પડવા તાકીદ : ૧૩૫ થી ૧૪૦ કી.મી. ઝડપે પવન ફુંકાશેઃ લોકો ગભરાય નહિઃ સુરક્ષીત સ્થળે જ રહેવા અપીલઃ ૨૩૭૯ ગામડાઓને અસરઃ તંત્ર ખડેપગે access_time 11:37 am IST

  • મોડીરાત્રે 12-15 વાગ્યે રાજકોટમાં ઝરમર વરસાદ ચાલુ :વરસાદના છાંટા સાથે એકધારો ફૂકાતો ઠંડો પવન :વાતાવરણમાં ઠંડક પ્રસરી :રાત્રે ઠંડા પવન સાથે વાદળો ઘેરાયા access_time 12:34 am IST