Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાને રાખ્યું 100 કરોડનું બજેટ

નવી દિલ્હી:આર્થિક મંદીથી પરેશાન પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે કરતારપુર કોરિડોરના વિકાસના સંઘીય બજેટ 2019-20માં 100 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે આ ગલિયારા પાકિસ્તાનના કરતારપુરમાં દરબાર સાહિબને ભારતના ગુરુદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનક ગુરુદ્વારાથી જોડશે છેલ્લા વર્ષે બને દેશોની વચ્ચે આ કોરિડોરને બનાવવા પર સહમતી આપી હતી.

(6:15 pm IST)