Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

20 ગણી કિંમતે નીલામ થયું ચીનનું આ ફૂલદાન

નવી દિલ્હી: ચીની સામનો માટે મોટા ભાગે આ મંતવ્ય હોય છે કે તે ખુબજ સસ્તા હોય છે પરંતુ એક હેરાન કરનારી વાત એ છે કે ચીની આ ફૂલદાનીની  કિંમત 16.2 મિલિયન યુરોની આંકવામાં આવી રહી છે 18મી સદીમાં બનેલ આ ચીની ફુલદાની દશકોથી ફ્રાન્સના શું બોક્સમાં હતી અને હવે તેની નીલામી થતા તેની કિંમત 20 ગણી વધી ગઈ છે અને તે સર્વાધિક કિંમત પર વેચાઈ રહી છે.

(7:01 pm IST)
  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • testing title access_time 10:45 am IST