Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

94 વર્ષ પસાર કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા બુશ

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ એચ ડબ્લ્યુ બુશ આજ પોતાનો 94માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે તેની સાથે તે આ ઉમર સુધી પહોંચનાર પ્રથમ અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ બની ગયા છે જાર્જ ડબ્લ્યુ બુશે ઇન્સટ્રાગ્રામ પર પોતાના પિતાના સાથે એક ફોટો શેર કર્યો છે પ્રવક્તા જિમ મૈક્ગ્રાથએ જણાવ્યું હતું કે બુશ ઘણા મહિનાથી સૌથી વધારે વયના પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા હતા અને તે પ્રથમ રાષ્ટ્રપતિ છે જે પોતાનો 94માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.

(7:01 pm IST)