Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ગર્ભાવસ્થા દરમ્યાન અધ્યાપિકાએ વિદ્યાર્થીઓને બનાવ્યા હવસનો શિકાર

નવી દિલ્હી: અમેરિકામાં અદાલતમાં એક ઈંગ્લીશ અધ્યાપિકાને 15 વર્ષીય વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવવાના મામલે 6 વર્ષની જેલની સજાની સુનવણી કરવામાં આવી છે તેને આ કૃત્ય માત્ર એક  નહીં પરંતુ ઘણા  વિદ્યાર્થી  સાથે આ પ્રકારનું વર્તન કર્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આ બધું એ સમય દરમ્યાન થયું જયારે ગયા વર્ષે તે ગર્ભાવસ્થામાં હતી.ગયા વર્ષે એપ્રિલ મહિલામાં આ શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી હતી.28 વર્ષીય કૈથરીન રૂથ હાર્પર ટેક્સાસના ડલાસની રહેવાસી છે.

(7:00 pm IST)
  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST

  • સુરતમાં ઝરમર : અમદાવાદમાં વાતાવરણમાં પલ્ટો : ધૂળની ડમરી ઉડી : સુરતમાં સવારે ઝરમર વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી : અમદાવાદમાં જોરદાર પવન ફૂંકાયા, ધૂળની ડમરીઓ ઉડી access_time 3:43 pm IST

  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST