News of Wednesday, 13th June 2018

બ્રિટેનમાં ભારતીય વિદ્યાર્થી પર નસ્લી ટિપ્પણી

નવી દિલ્હી: બ્રિટેનમાં ભારતીય મૂળના 28 વર્ષીય વિદ્યાર્થી પર નસ્લી હુમલો કરતા એક શ્વેત વ્યક્તિએ જોરથી કહ્યું હતું કે 'બ્રેગીજત ગો બેક હોમ ભારતીય વિદ્યાર્થીએ હિજાબ પહેરેલ એક મહિલા પર બ્રિટિશ વ્યક્તિની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો જે પછી આ ઘટના બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાનના વિદ્યાર્થી રિકેશ આડવાણીએ મહિલા પર આ વ્યક્તિની ટિપ્પણીઓનો વિરોધ કર્યો હતો જે બાદ આ ઘટના બની છે.

 

(6:59 pm IST)
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST