News of Wednesday, 13th June 2018

દુનિયાના સૌથી મોંઘા પર્સની નીલામી

નવી દિલ્હી:બ્રિટેનના લંડનમાં 10 વર્ષ જૂનું હર્મેંસ બર્કિન પર્સ 217144 ડોલર એટલે કે 1 કરોડ 46 લાખ રૂપિયામાં વેચાયું છે હાલમાંજ થયેલ નિલામીમાં સર્વાધિક કિંમતમાં પર્સના વેચવાથી નવો યુરોપી રેકોર્ડ બની ગયો છે 18 કેરેટ વાઈટ ગોલ્ડ ડાયમંડ લગાવેલ આ પર્સની સાથે 2008 હિમાલયા બર્કિન પર્સની કિંમત મંગળવારના રોજ વધીને 100000-150000 પાઉન્ડ થઇ ગઈ હતી આની પહેલા પણ સૌથી મોંઘુ પર્સ નીલમ થયું હોવાનો રેકોર્ડ પણ બર્કિનના નામે થયો છે.

(6:59 pm IST)
  • testing title access_time 10:45 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • સુરતમાં ઝરમર : અમદાવાદમાં વાતાવરણમાં પલ્ટો : ધૂળની ડમરી ઉડી : સુરતમાં સવારે ઝરમર વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી : અમદાવાદમાં જોરદાર પવન ફૂંકાયા, ધૂળની ડમરીઓ ઉડી access_time 3:43 pm IST