Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

દૂધ પીતી વખતે બાળકને એડકી આવે તો આટલુ કરો

બાળકનો જન્મ થતા તેની માંને જેટલી ખુશી થાય છે, એટલી જ તે તેના સ્વાસ્થ્યને લઈને ચિંતિત પણ હોય છે. તે એવુ ઈચ્છતી હોય છે કે તેના બાળકને કંઈ મુશ્કેલી ન પડે. ઘણીવાર તે બાળકની નાની-નાની સમસ્યાને લઈને પણ હેરાન થઈ જાય છે. તેમાંથી એક સમસ્યા છે એડકી. તો જાણી લો દૂધ પીતી વખતે બાળકને એડકી આવે તો શું કરવું?

જ્યારે બાળકને દૂધ પીતા-પીતા એડકી આવે છે તો તરત જ દૂધ પીવડાવવાનું બંધ કરી દો. અને તેને ઓડકાર આવે તે માટે તમારા ખંભા પર ઉંધા સૂવડાવીને હળવા હાથે સહેલાવો. તેનાથી તેને ઘણી રાહત મળશે અને પેટની અંદર રહેલ ગેસ નીકળી જશે. ઉપરાંત બાળકને દૂધ પીવડાવ્યા બાદ ઓડકાર જરૂર અપાવવો. જેથી બાળકને દૂધ પચાવવામાં સરળતા રહે.

 જો બાળકમાં આ સમસ્યા દરરોજ જોવા મળે તો તેને દૂધ પીવડાવવાનો સમય બદલી નાખો. આ ઉપરાંત જો બાળકને પેટ ભરીને દૂધ પીવડાવવાની બદલે થોડા-થોડા સમયે દૂધ પીવડાવો.

(9:56 am IST)
  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST