Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોના મહામારી વચ્ચે સાઉદી અરબમાં ઈદની રજા દરમ્યાન પણ ચાલુ રહેશે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન

નવી દિલ્હી: કોરોના મહામારીની વચ્છસ સાઉદી અરબી સરકારે એલાન કર્યું છે કે ઈદની રજા દરમ્યાન પણ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન શરૂ રાખવામાં આવશે।આંતરિક મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રમજાનના અંતિમ દિવસ સુધી આ નિયમ લાગુ રહેશે.

                      મક્કા શહેરને  છોડીને લગભગ દેશભરના બધા જ નાગરિકોને ઈદની પહેલા સ્થાનિક સમયાનુસાર સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સ્વતંત્ર રૂપથી ફરવાની અનુમતિ આપવામાં આવશે.

(6:40 pm IST)