Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

દુબઈમાં ફરીથી ખોલવામાં આવ્યા હોટલ તથા બગીચાઓ

નવી દિલ્હી:સંયુક્ત અરબ અમીરાતે વ્યાપાર તેમજ પર્યટન તરફથી સાર્વજનિક પાર્કને ખોલવાની અનુમતિ આપી દીધી છે.સાથો સાથ હોટલમાં મહેમાનો તેમજ પ્રાઇવેટ બીચને પણ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

                        સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુબઈમાં ધીરે ધીરે લોકડાઉન ખોલવામાં આવી રહ્યું છે જેના કારણોસર લોકોની રોજબરોજની ગાડી ધીમે ધીમે પાટા પર ચડી રહી છે. સરકારની તરફથી ગાઇડલાઇન અને પ્રોટોકોલનું પાલન કરીને વ્યવસાયિક ગતિવિધિઓનું અમલ કરવા માટેની છુટછાંટ આપી દેવામાં આવી છે.

(6:40 pm IST)