Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઈઝરાયલમાં કોરોનાના કારણોસર લગાવવામાં પ્રતિબંધનું ઉલ્લંઘન કરવાના આરોપસર 300થી વધુની ધરપકડ

નવી દિલ્હી:ઈઝરાયલમાં કોરોના વાયરસના કારણોસર લગાવવામાં આવેલ પ્રતિબંધને તોડવાના આરોપસર 300થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે યહૂદી ધર્મના લોગ બાયોમેર અવકાશના  દિન માઉંટ મેરોનમાં આ ધર્મસ્થળ પર એકઠા થઈને લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા હતા.

      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં એકઠા થવા પર પોલીસે આ લોકોની  રંગે હાથે ધરપકડ કરી દીધી હતી પોલીસે આ ભીડને રોકવાનો પ્રયત્ન કરતા  તેમના પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:38 pm IST)