Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જીવનમાં અસાધારણ મહિલાઓથી ઘેરાયેલો રહું છુઃ મધર્સ ડે પર બિલગેટસની ટિપ્પણી

દુનિયાના બીજા સૌથી વધુ ઘનાઢય શખ્સ બિલ બિલ ગેટસએ મધર્સ ડેના અવસર પર પોતાની દિવંગત માતા મેરી મેકસવેલ ગેટરી સાથે તસ્વીર શેયર કરતા લખ્યું છે હું મારી પુરી જિંદગી અસાધારણ મહિલાઓથી ઘેરાયેલો રહું છું એમણે આગળ કહ્યું મિલિંડાએ પોતાના નવા પુસ્તકમાં આમાંથી બે (મારીમાં અને મારી દાદી)ના બારામાં લખ્યું છે.

(11:23 pm IST)