Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અફ્રીકી દેશ બુર્કિના ફાસોમાં કેથોલિક ચર્ચ પર હુમલોઃ ૬ લોકોના મોત

પશ્ચિમી અફ્રીકી દેશ બુર્કિના ફાસોના દાબલો ગામમાં રવિવારના એક કેથોલિક ચર્ચા પર પ્રાર્થના દરમ્યાન બંદુકધારીઓએ હુમલો કરી દીધો જેમાં એક પાદરી સહિત છલોકોના મોતના સમાચાર છે દબાલોના મેયર ઉસ્માન જોંગોએ બતાવ્યું કે ઘટના સવારે ૯ વાગ્યે બની રિપોર્ટ પ્રમાણે હુમલાખોરોએ ચર્ચ અને ઘણી દુકાનોમાં આગ લગાડી.

 

(11:22 pm IST)