Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

''આયરન લેડી'' ઇરોમ શર્મિલાએ મધર્સ ડેના દિવસે જુડવા બાળકીઓને જન્મ આપ્યો

મણિપુરમાં સશસ્ત્રબલ વિશેષાધિકાર અધિનિયમ (આફસ્પા)ની વિરૂધ્ધ ૧૬ વર્ષ ભૂખ હડતાલ કરવાવાળી ''આયરન લેડી'' ઇરોમ શર્મિલાએ ધમર્સ ડે ના દિવસે રવિવારના બેંગલુરૂમાં જુડવા બાળકીઓને જન્મ આપ્યો. ઇરોમ અને એના પતિ ગોવામાં જન્મે બ્રિટિશ નાગરિક ડેસમંડ કૂટિન્હોને પોતાની બાળકીઓનું નામ નિકલ રાખી અને ઓટમતારા રાખ્યું છે.

(11:21 pm IST)
  • વડોદરાના પોલીસ કર્મી વિરુદ્ધ જોઈન્ટ સીપીએ કર્યો આદેશ: જી.બી.પરમારે ફેસબુક માં કરી પોતાની પોસ્ટ ડીલીટ: કોન્સ્ટેબલે સોશિયલ મિડિયામાં લખ્યું હતું હું જૂનાગઢ હોત તો ખબર પડત : જોઈન્ટ સીપી દ્વારા કોન્સ્ટેબલની બદલી કરી નાખવામાં આવી access_time 8:11 pm IST

  • રાજકોટમાં ૪૧ ડિગ્રી : ૧૮ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાય છે : આકરા તાપ સાથે બફારાનો દોર યથાવત access_time 3:59 pm IST

  • ગુજરાતના બે જજોની ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક : અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બનાવાયાઃ ડી.એન.પટેલને દિલ્હી હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે access_time 3:48 pm IST