Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સાઉદી અરબી યુએઈ પર થયેલ હુમલાની નિંદા કરી

નવી દિલ્હી: સાઉદી અરબે સોમવારના રોજ સંયુક્ત રાષ્ટ્ર અમીરાતના તટીય વિસ્તારમાં તેમના બે ટેન્કરો પર થયેલ હુમલાની નિંદા કરી છે  હજુ સુધી એ નિશ્ચિત નથી થયુ કે આ હુમલો કોણે કર્યો છે પરંતુ એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે  અરબની ખાડીથી પસાર થતા સાઉદી અરબના બે તેલ ટેન્કર પર થયેલ હુમલામાં મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે.

(6:45 pm IST)