Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

નાની એવી ભૂલના કારણે અમેરિકામાં મહિલાને જેકપોટ લાગતા 54 લાખની લોટરી લાગી

નવી દિલ્હી: ક્યારેક ક્યારેક કોઈ ભૂલ પર આપણી ઝીંદગી બનાવી દેતી હોય છે આવી જ એક ઘટના અમેરિકામાં એક મહિલા સાથે બની છે અને તે રાતોરાત લાખોપતિ બની ગઈ છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મિશીગનની રહેનાર આ મહિલાએ  લોટરીની ટિકિટમાં તેમના દીકરાની જન્મ તારીખ અને  તેમની વયનો અંક પસંદ કર્યો પરંતુ ભૂલથી તેમને જન્મ તારીખ ખોટી નાખી દીધી અને લોટરીમાં તેમને 54 લાખ રૂપિયા નીકળ્યા આ મહિલાની ભૂલના કારણે પણ તે લાખો પતિ બની ગઈ હોવાની ઘટના સામે આવી છે.

(6:45 pm IST)