Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મેક્સિકોમાં સામુહિક કબરમાંથી 35 મૃતદેહ મળી આવ્યા

નવી દિલ્હી: મેક્સિકોમાં હિંસાથી પ્રભાવિત જલિસ્કો રાજ્યમાં એક સામુહિક કબરમાંથી 35 લોકોના અવશેષ મળી આવ્યા છે અભિયોજકોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વધારે પડતા મૃતદેહ જપોપન શહેરના એક ખેતરમાંથી  મળી આવ્યા છે મૃતકોમાંથી 27ની જયારે હત્યા થઇ હતી ત્યારે તેમને બાંધી દેવામાં આવ્યા હતા. હજુ સુધી માત્ર બે ની જ  ઓળખ થઇ છે.

(6:43 pm IST)