Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

પનામામાં 6.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પનામામાં રવિવારના રોજ 6.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે આ કારણોસર બિલ્ડીંગ અને મકાનોને નુકશાન પહોંચ્યું છે. તેમજ આ ઘટનાથી  ઓછામાં  ઓછા પાંચ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે અમેરિકી ભૂગર્ભીય  સર્વેક્ષણ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર  દેશના પશ્ચિમી વિસ્તારમાં  કોસ્ટા રીકા સીમા નજીક 37 કિલોમીટરની ઊંડાઈમાં હતું।

(6:41 pm IST)