Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મધ્યાવધિ ચૂંટણી પહેલા 3 વિસ્ફોટથી હલી ઉઠ્યું ફિલીપીંસ

નવી દિલ્હી: દક્ષિણ ફિલીપીંસમાં રાષ્ટ્રીય મધ્યાવધિ  ચૂંટણીની પહેલા કોટાબાટો અને પાડોશી શહેર મગુઇદનાઓમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ થયા છે સેનાએ અને   પોલીસે  આપેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ ગ્રેનેડથી હુમલો  કર્યો હતો.હજુ સુધી કોઈ નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.

(6:41 pm IST)