Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કેલીએ વિતાવ્યા 340 દિવસ: પરત આવતા બદલી ગયો ડીએનએ

નવી દિલ્હી: અંતરિક્ષમાં લગભગ એક વર્ષ પસાર કર્યા  અંતરિક્ષયાત્રી સ્કોટ કૈલીનું શરીર હવે પહેલા જેવું નથી રહ્યું તેના શરીરમાં ખુબજ બદલાવ જોવા મળ્યો છે  તેમને ધરતીની પરિક્રમા કરી રહેલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 340 દિવસ પસાર કર્યા છે અને તે ત્રણ વર્ષ પહેલા ધરતી પર પરત ફરી છે તેમના શરીરમાં ઘણા બધા બદલાવ આવ્યા છે અને તેની થોડીક કોશિકાઓમાં ડીએનએ પરિવર્તિત થઇ ગયા હોવાની માહિતી પણ મળી રહી છે.

(6:50 pm IST)