Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વૈજ્ઞાનિકોએ આદિ માનવની નવી પ્રજાતિની શોધ કરી

નવી દિલ્હી: મનુષ્યના અસ્તિત્વ તેમજ તેના વિકાસનો ઇતિહાસ જાણવા માટે વૈજ્ઞાનિકોએ અલગ અલગ શોધના માધ્યમથી અનેક રહસ્ય જાણ્યા છે આ કડીમાં શોધકર્તાઓએ એક વધારે સફળતા મેળવી છે  શોધકર્તાઓએ જણવ્યું છે કે તેને એક વધુ માનવ પ્રજાતિના અવશેષ મેળવ્યા છે જે ફિલીપીંસમાં મળી આવ્યા છે 50 હજાર વર્ષ પહેલા આ અવશેષ લુજાન આઈલૈંડમાં મળી આવ્યા છે અને આ પ્રજાતિનું નામ હોમો લુજાનેન્સિસ રાખવામાં આવ્યું છે.

(6:49 pm IST)