Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

મુંબઈ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાઈ મહિલાને ઉબર માટે બે કલાકની રાહ જોવી પડી

નવી દિલ્હી: શુક્રવારજ રોજ કૈબ સર્વિસ કંપની ઉબર ઇન્ડિયા સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગયું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક વિદેશી ઓસ્ટ્રેલિયાઈ નાગરિક મહિલાને એરોપોર્ટથી કૈબ બુક કરાવી હતી અને બુક કરાવ્યા પછી તેને ડ્રાઈવરના આવવાનો સમય જોયો તો એ જોઈને તે આષ્ચર્ય ચકિત થઇ ગઈ હતી કૈબૈ એરપોર્ટ પહોંચવાનો સમય 118 મિનિટ એટલે કે અંદાજે 2 કલાક જેટલો સમય દેખાડ્યો હતો.

(6:48 pm IST)