Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ઇરાકમાં સુરક્ષાબળોએ ત્રણ આઇએસના આતંકવાદીને ઠાર કર્યા

નવી દિલ્હી: ઇરાકના પશ્ચિમી પ્રાંતમાં સુરક્ષા બળોએ  અલગ-અલગ અભિયાનમાં ઇસ્લામિક સ્ટેટે આઇએસના ત્રણ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે તેમજ અન્ય બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે સુરક્ષા સૂત્રો દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વાયુ સેનાની સાથે મળીને અણબર પ્રાંતના પશ્ચિમી વિસ્તારમાં આઇએસના રહેણાંક પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.

(6:46 pm IST)