Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ચીનમાં વિસ્ફોટક સામગ્રી લઇ જતા ટ્રક ધડાકાભેર સળગ્યો: સાતના મૃત્યૃ

નવી દિલ્હી: ઉત્તરી ચીનમાં પાંચ તન વિસ્ફટોક સમફ્રી લઈને જતા ટ્રકમાં અચાનક આગ ભભુકતા સાતના મોત  નિપજ્યા છે જયારે 13 લોકો દાજી ગયા છે.

શાનસી રાજ્યમાં બનાવ બન્યો  છે મળતી મહિતીમૂજબ વિસ્ફોટ ગોદામની નજીક થયો છે. પોલીસ દ્વારા તમામ ઘટનાની તપાસ ચાલી રહી છે.

(5:45 pm IST)