Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

આગામી પ વર્ષમાં હકીકત બની શકે ફલાઇંગ કારેઃ ઇંટેલ ડ્રોન ચીફ

ઇંટેલના ડ્રોન ચીફ અનિલ નંહુરીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે મોટા પૈયાના પર ના સહી પરંતુ આગામી પ વર્ષમાં નિશ્ચિત તોર પર ફલાઇંગ કારે આસમાનમાં ઉડતી દેખાશે. જયારે એર ટ્રાફિકને લઇ પૂછવામાં આવતાં એમણે કહ્યું કે નુકસાનથી વધારે આના ફાયદા છે.

(12:18 am IST)