Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

આ નવજાત બાળકે બનાવ્યો અનોખો રેકોર્ડ

નવી દિલ્હી: જો ટેક્નોલોજીની વાત કરવામાં આવે તો જાપાનથી કોઈ મુકાબલો ન કરી શકે જાપાનમાં આમતો રેકોર્ડ બનતા જ રહે છે પરંતુ હાલમાં જ એક નવજાત બાળકે જન્મતાની સાથે રેકોર્ડ બનાવી લીધો છે જાપાનની રાજધાની ટોક્યોમાં એક નવજાત બાળકની સાઈઝ બટેટા બરાબર છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ બાળકની સાઈઝ એટલી નાની છે કે તેને કોઈ પણ હથેળીમાં ઉપાડી શેક તેમ છે જન્મતાની સાથે જ આ બાળકે પોતાના નામે રેકોર્ડ બનાવી લીધો છે.

(6:07 pm IST)