Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

મંગળ ગ્રહ પર પ્રથમ યાત્રીને લઈને અમેરિકાએ કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હી: અંતરિક્ષમાં પૈની નજર રાખનાર અમેરિકી અંતરિક્ષ એજેન્સી નાસાએ પોતાની ભવિષ્યની યોજના વિષે જણાવ્યું છે નાસાએ પોતાની ઈચ્છા જણાવતા કહ્યું છે કે જ્યારે પ્રથમવાર મંગળગ્રહ પર કોઈ અંતરિક્ષ યાત્રી જશે તો એ એક મહિલા હશે પરંતુ બ્રીડેસ્ટાઇને કોઈ વિશિષ્ટ વ્યક્તિને મોકલવાની વાત નથી પરંતુ તેને જણાવ્યું છે કે અમેરિકી અંતરિક્ષ એજેન્સી આગામી યોજનામાં મહિલાઓ સૌથી આગળ હશે.

(6:07 pm IST)