Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

10 વર્ષીય બાળકે એરલાઇનના CEO ને લખ્યો પત્ર

નવી દિલ્હી: ઈથોપિયન વિમાન દુર્ઘટના પછી દુનિયા આખી દ્વારા બોઇંગ 737 મેક્સ પર 8 પ્રતિબંધ લગાવવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાન એક 10 વર્ષીય બાળકે સીઈઓને લખેલ પત્ર હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ બાળકે એલેક્સ જૈકકોટને કાંટસ એરલાઇનના સીઈઓ એલન જોઈસને પાત્ર લખીને તેમાં પૂછ્યું છે કે તે તેની એરલાઈનની સારાઈ માટે શું કરી શકે છે. અને તેને જણાવ્યું છે કે મારી આ વાતને ગંભીરતાથી લેજો.જોઈશે એલેક્સને મળવા માટે પણ બોલાવ્યા હોવાની માહિતી મળી રહી છે.

(6:04 pm IST)