Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

જાપાનમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં વકાયામાં પ્રાંતની નજીકમાં પેનીન્સુલામાં બુધવારના રોજ ભૂકંપના મધ્યમ સ્તરના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 5.2ની આંકવામાં આવી છે ભૂકંપના ઝટકા સ્થાનિક સમયાનુસાર એક વાગ્યાની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા.ભૂકંપનું કેન્દ્ર 33.8 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 134.9 ડિગ્રી પૂર્વી દેશાન્તરમાં જમીનની અંદર 50 કિલોમીટરની ઊંડાઈમાં હતું.

(6:04 pm IST)