Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ઇથોપિયામાં બસ પહાડ પરથી નીચે પટકાતા 38ના મોત

નવી દિલ્હી: પૂર્વી આફ્રિકી દેશ ઇથોપિયામાં આજે એક બસ પહાડ પરથી નીચે પડતા તેમાં સવાર 38 લોકોના મોત નિપજ્યા છે ઈથોપિયાની સરકારે સંવાદ સમિતિ ફાના બ્રોડકાસ્ટ કોર્પોરેટ સ્થાનિક અધિકરીના હવાલા સાથે જણાવ્યું કે આ હુમલામાં 28 પુરુષો અને 10 મહિલાઓના મોત નિપજ્યા છે અને વધુમાં તેને જણાવ્યું કે આ હુમલો અમહારા રાજ્યના લેગામ્બો જિલ્લામાં થયો હતો.

(8:08 pm IST)