Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

યમનમાં સૈન્ય કિચન પર કાર બોંબ વિસ્ફોટમાં 4 સૈન્યકર્મીના મોત

નવી દિલ્હી: યમનના અદનમાં આજે એક સૈન્ય કિચન પર કાર બોંબ વિસ્ફોટમાં ચાર સૈન્ય કર્મીના મોત નિપજ્યા છે કુખ્યાત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(આઈએસ)એ યમનના દક્ષિણી હિસ્સમાં એક સૈન્ય કિચન પર થયેલ કાર બોંબ વિસ્ફોટની જવાબદારી લીધી છે.આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત નિપજ્યા છે.

(8:07 pm IST)